<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અંજારના નવાગામ પાટિયા પાસે ભારે પવન ફૂંકાયો: ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી : પવનને પગલે પગલે દુકાનો આગળના સેડ પણ ઉડ્યા: વૃક્ષ નીચે પાર્ક કરેલા રીક્ષા પર વૃક્ષ દારાસાયી થતા રિક્ષાને નુકશાની પહોંચી

( IST)