<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

એડન નજીક સમુદ્રમાં બોટ પલટી મારી જતા ૧૦૦ થી વધુના મોત ? : યમન દેશના એડન શહેર નજીકના સમુદ્રમાં નિરાશ્રિતો સાથેની બોટ પલટી મારી જતા ૧૦૦ વધુ લોકોના મોત થયાનું મનાય છે, ૩૮ મૃતદેહો મળી આવ્યા, પોણો સો લોકોને બચાવી લેવાયા

(9:32 AM IST)