<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની દોડમા સુનિલ બંસલ સૌથી આગળ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની દોડમા સુનિલ બંસલ સૌથી આગળ, તેઓ ૨૦૧૪ની ચુટણીમા યુપી ભાજપના સંગઠન મહામંત્રી પદે રહી ચુક્યા છે, ૫૪ વર્ષિય સુનિલ બંસલ રાજસ્થાનના વતની છે અને હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પદની જવાબદારી નિભાવી રહ્યા છે.

(12:14 PM IST)