<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સી.આર. પાટીલે નવી દિલ્હીમાં જલ શક્તિના કેન્દ્રીય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો : રાજકોટ:શ્રી સી.આર. પાટીલે આજે તા. 11 જૂન 2024ના રોજ નવી દિલ્હીમાં જલ શક્તિના કેન્દ્રીય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરી પણ હાજર હતા.

(1:11 PM IST)