<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

તમામ લોકસભા મતક્ષેત્રોમાં ગેનીબેનની જીતને વધાવાશે : પ્રથમ સન્‍માન ગુરૂવારે પ્રદેશમાં બનાસકાંઠાના વિજયથી રાજ્‍યવ્‍યાપી માહોલ બનાવવાનો હેતુ ગેનીબેન ધારાસભ્‍ય પદેથી રાજીનામુ આપશે અને સંભવત ૧૮મીએ સાંસદ તરીકે શપથ લેશે

(1:23 PM IST)