<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

માધાપર બ્રીજના સર્વિસ રોડ અંગે જાહેરનામું રીવોર્ડ પણ થયો : વોરા સોસાયટીના લોકોને ૧ કરોડ ૮૦ લાખ લઇ જવા ૧૦મી એ બોલાવ્‍યા : આખરે માધાપર બ્રીજના એકસાઇડના બંધ સર્વિસ રોડ અંગે સીટી પ્રાંત-ર દ્વારા ગત ૩૧ મીએ ફાઇનલ જાહેરનામું બહાર પાડી વોરા સોસાયટીના ૧૦૩૪ ચો.મી. જમીનના સંપાદન અંગે રીવોર્ડ પણ જાહેર કરી દેવાયો છે : તેમજ વોરા સોસાયટીના લોકોની જમીન સામે જમીન દેવાની માંગણી હતી તે પણ ફગાવી દઇ ચો.મી.ના ૧ર૪૦૦ લેખે વળતરના ૧ કરોડ ૮૦ લાખ આસપાસની રકમનો ચેક લઇ જવા સીટી પ્રાંત-ર દ્વારા વોરા સોસાયટીના હોદ્દેદારોને બોલાવ્‍યા....

(3:06 PM IST)