<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

કાલે કલેકટરનું મહેસૂલ અપીલનું બોર્ડ ૩૪ કેસો અંગે સૂનાવણી : ૧૮મીએ લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠકઃ પ૦ કેસો મુકાશે : આવતીકાલે રાજકોટ જીલ્લા કલેકટરનું મહેસૂલ અપીલનું બોર્ડ થશેઃ ૩૪ કેસો અંગે સુનાવણીઃ મોટા ભાગના સામાન્‍ય તકરારીના કેસોઃ ૧૮મીએ લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ જેમાં પ૦ કેસો અંગે કરાશે નિર્ણયઃ ૪ થી પ સામે ફોજદારીની શકયતા...

(3:31 PM IST)