<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાપા પીરલાપાસર ગામે કાર પલટી જતા ૨ ના મોત : (કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાપા પીરલાપાસર ગામે કાર પલટી જતા ૨ ના મોત થયા છે મૃતકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડવામાં આવ્યા છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(3:43 PM IST)