<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અર્જુનભાઇ મોઢવાડીયા સહીતના ધારાસભ્‍યોને અભિનંદન આપતા મુખ્‍યમંત્રી : પેટા ચુંટણીમાં વિજેતા બનેલા ભાજપના પાંચ ધારાસભ્‍યોએ આજે શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે અર્જુનભાઇ મોઢવાડીયા, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, ધર્મેન્‍દ્રસિંહને અભિનંદન આપ્‍યા હતા.

(4:51 PM IST)