<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ભયભીત કરી દયે તેવા જારો કરોળીયા અમેરીકાના બગીચા - પાર્કમાં ફેલાવા લાગ્યા માણસના હાથ જેવડા મોટા ‘જારો’ કરોળીયા અમેરીકામાં બગીચાઅો અને પાક`ગ સ્થળોઍ ફેલાવા લાગ્યા છે. જા કે આ કરોળીયા માનવી કે પાલતુ જાનવરોને કરડતા નથી પરંતુ તેનો દેખાવ ભયભીત કરનારો છે. પરંતુ આ કરોળીયા સ્વભાવે ખૂબ શાંત - શરમાળ છે. જા તેને તમે છંછેડો, પજવો, ગુસ્સે કરો અને કરડે તો પણ કંઈ નુકશાન થતુ નથી. તેમ રોકફેલર યુનિ.ના ઍસોસીઍટ પ્રો.ડેનિયલ કોનૌરે જણાવ્યુ છે.

(5:03 PM IST)