તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
૨૭ યુરોપિયન દેશોમાં મુસાફરી માટેની વિઝા ફીમાં ૧૦ યુરોનો વધારો : ૧૨ ટકા વધારો ઝીંકાયો : ૧ વર્ષમાં ૧ કરોડથી વધુ વિઝા અરજીઓ આવી આજે ૧૧ જૂનથી યુરોપ (૨૭ યુરોપિયન દેશો)ની મુસાફરી માટે ૯૦ દિવસના ટૂંકા રોકાણ માટે અપાતા શેîગેન (સેન્ઝેન) વિઝાની હાલની ૮૦ યુરોની ફીમાં ૧૦ યુરોનો વધારો કરી ૯૦ યુરો કરી નાખવામાં આવેલ છે. ૯ થી ૧૦ વર્ષના બાળકો માટે આ ફી ૪૫ યુરો છે : જયારે ૬ વર્ષથી નાના બાળકો માટે કોઈ ચાર્જ નથી. યુરોપિયન કમિશને કહ્ના છે કે ૨૦૨૩ના વર્ષ માટે ૧.૦૩ કરોડ જેટલી અરજી આવી છે.

(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
