<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જેલમાં તમને ખાસ સ્‍ટેપ્‍સ મળે છે કે કેમ તેની જ ચિંતા રાખો : જનતા દળ (યુ)ના વળતા પ્રહારો જનતા દળ (યુ)ને થગણ્‍ય પ્રધાનપદા મળ્‍યા હોવાના વિપક્ષના આક્ષેપોનો નીતીશબાબુના જનતા દળ (યુ)એ જડબાતોડ જવાબ આપ્‍યો છે. જનતા દળ (યુ)એ કહ્યુ કે કોંગ્રેસની યુપીએ સરકારમાં આરજેડી (લાલુ)ને કયા ખાતા મળ્‍યા હતા? તેમણે કૌભાંડો આચર્યા, અમે વિકાસ માટે કામ કરીશુ. આરજેડી અને કોંગ્રેસે કહ્યુ કે બિહારમાં સ્‍પેશ્‍યલ સ્‍ટેટસ માગો, તો જનતા દળ (યુ)એ કહ્યુ છે. જેલમાં તમને ખાસ સ્‍ટેટસ મળે છે કે કેમ? તમે માત્ર તેની ચિંતા કરો!!

(6:31 PM IST)