News of Tuesday, 11th June 2024
બનાસકાંઠા વાવના કોગ્રેસ ના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર રાજીનામુ આપશે : સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર આપશે રાજીનામું : 13 જુન વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે : છ મહિનામા પેટા ચૂંટણી યોજાશે

(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
