<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ના, એવું કહેવું ખોટું છે.. સીજેઆઇ ચંદ્રચુડ:એવું કહેવું ખોટું છે કે ન્યાયતંત્રમાં મહિલા ન્યાયાધીશોનો સમાવેશ "ઉદાર" (લીબરલ જજમેન્ટ) ચુકાદાઓ તરફ દોરી જાય છે: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ

(9:30 PM IST)