તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
વારાણસીમાં પ્રિયંકા લડી હોત તો નરેન્દ્રભાઈ બે-ત્રણ લાખ મતે હારી જાત: રાહુલ:જો પ્રિયંકા ગાંધી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા હોત, તો નરેન્દ્રભાઈ મોદી બે થી ત્રણ લાખ મતોથી હારી ગયા હોત: રાયબરેલી ખાતે આભાર યાત્રા દરમિયાન કોંગી નેતા રાહુલ ગાંધીના ચાબખા.

(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
