તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયાની હવામાન તંત્રની જાહેરાત: દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચ્યું:દેશના હવામાન ખાતાએ આજે જાહેરાત કરી છે કે દક્ષિણપશ્ચિમ - નૈઋત્યનું વર્ષ ૨૦૨૪ નું ચોમાસુ સત્તાવાર રીતે ગુજરાત રાજ્યમાં આવી પહોંચ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસાની શરૂઆત થઈ હતી. ચોમાસુ બેસી ગયું છે.

(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
