<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

J&K ના ચાલુ કઠુઆ એન્કાઉન્ટરમાં બીજો આતંકવાદી માર્યો ગયો: આતંકવાદી પાસેથી અમેરિકન બનાવટની M4 કાર્બાઇન મશીનગન મળી : આ આંતકીઓ સંભવતઃ પાકિસ્તાની આતંકવાદી જૂથ જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે : રિયાસીમાં બસ પર આતંકી હુમલામાં પણ આવા જ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(2:53 PM IST)