News of Wednesday, 12th June 2024
એસીમાં ફોલ્ટ-લોકોની ઢગલાબંધ ફરીયાદો બાદ આજથી મોરબી-જુનાગઢ-જામનગરની ૧પ જેટલી એસી ટ્રીપ બંધ કરી દેવાઇ : એજન્સીને નોટીસ ફટકારાઇ રાજકોટ એસટી ડીવીઝનમાં ટ્રાફિક હાઉસફુલ છે : પરંતુ આ બધા વચ્ચે કાળઝાળ ગરમી-ઉનાળામાં એસી બસોમાં જવા માંગતા મુસાફરો માટે નિરાશાના અહેવાલો છે : ઇલેકટ્રીક એસી બસોમાં એસીમાં ફોલ્ટ-કામ બરોબર ન કરતુ હોવાની મુસાફરોની ઢગલાબંધ ફરીયાદો બાદ આજથી મોરબી-જુનાગઢ-જામનગર તરફ દોડતી એસીની ૧પ ટ્રીપો બંધ કરી દેવાતા દેકારો મચી ગયો છે : આ સંદર્ભે બસોમાં એસી ચલાવતી એજન્સીને પણ ડેપો મેનેજર દ્વારા નોટીસો ફટકારાઇ છે : ૭ દિ'માં ખુલાસો પુછાયો આ પહેલા મે મહિનામાં પણ ઘણી ટ્રીપો બંધ કરાયેલ

(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
