તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
શેરબજારમાં ઉછાળો : નીફટી ઐતિહાસિક ટોચે મુંબઇઃ આજે સવારે સેન્સેકસ ૫૧૧ વધીને ૭૬૯૭૮ પહોંચ્યા બાદ પાછો ફર્યો હતો. નીફટી પણ ૨૬૪૪૧ની નવી સપાટીએ હતો. બપોરે બજાર દબાતા ૨.૧૫ કલાકે સેન્સેકસ ૨૩૬ વધીને ૭૬૬૯૩ તથા નીફટી ૭૮ વધીને ૨૩૩૪૩ ઉપર છે. સ્મોલકેપ મીડકેપ ઉછળ્યા

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
