<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

તમિલીસાઈ પાસેથી, અમિતભાઈએ શું કહ્યું તે જાણવા પત્રકારોએ ભારે પ્રયાસો કરેલ પરંતુ તેઓ કશું બોલ્યા વિના નીકળી ગયા:ચંદ્રાબાબુના શપથ સમારોહમાં અમિતભાઈએ તેલંગણાના પૂર્વ ગવર્નર અને પૂડુચેરીના લેફ્. ગવર્નર અને સંસદના દ. ચેન્નાઈના ઉમેદવાર ડો. તમિલીસાઈ સુંદરરાજનને પોતાની નજીક બોલાવી ઠપકો આપ્યાનો મનાતો વિડીયો વાયરલ થયો છે. તમિલીસાઈ પાસેથી, અમિતભાઈએ શું કહ્યું તે જાણવા પત્રકારોએ ભારે પ્રયાસો કરેલ પરંતુ તેઓ કશું બોલ્યા વિના નીકળી ગયા..

(6:41 PM IST)