તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા મોટી કાર્યવાહી : પૂર્વ MLC નારાયણ મુંડે પાર્ટીમાંથી સસ્પેન્ડ --નારાયણ મુંડેને લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા , મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં છે. કોંગ્રેસે પૂર્વ MLC નારાયણરાવ મુંડેને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર નારાયણ મુંડેને તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
