તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
લાલ કિલ્લા પર હુમલાના આરોપી મોહમ્મદ આરીફની દયાઅરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કિલ્લા પર હુમલાના ગુનેગાર અને લશ્કરે તૈયબાના પાકિસ્તાનના આતંકી મોહમ્મદ આરિફ ઉર્ફે અસફાકની દયાઅરજી ફગાવી દીધી. તેને ફાંસીની સજા કરવામાં આવી છે. લાલ કિલ્લા ઉપરના હુમલામાં બે લશ્કરના ઓફિસરો સહિત ૩ જવાનો શહીદ થયા હતા.

(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
