તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
રાહુલ વાયનાડ બેઠક છોડી રહ્યા છે: કેરળ કોંગ્રેસના પ્રમુખે નિર્દેશ આપ્યા:કેપીસીસીના વડા કે સુધાકરણે રાહુલ ગાંધીને વાયનાડ લોકસભા સીટ છોડવાના સંકેત આપ્યા છે. અહીંથી પેટા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે. રાહુલ ગાંધી આ બેઠક પોણા ચાર લાખની જંગી લીડથી જીતી ગયા હતા.

(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
