<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોંઘવારી દર ૧૨ મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો* મોંઘવારી મોરચે સરકારને મોટી રાહત: મોંઘવારી દર ૧૨ મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે: મે મહિનામાં છૂટક ફુગાવો (રિટેલ ઇન્ફ્લેશન) ૪.૭૫ ટકા નોંધાયો છે.

(12:31 AM IST)