<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

અમદાવાદમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ : સાઉથ બોપલ, રિંગરોડ, બાપુનગર, એસ.જી હાઇવે, પ્રહલાદ નગર, સેટેલાઈટ વિસ્તારમાં ગાજવીજ સાથે શહેરમાં વરસાદ, અમદાવાદમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જાણવા મળ્યા મુજબ અમદાવાદ શહેરના સાઉથ બોપલ, રિંગરોડ, બાપુનગર, એસ.જી હાઇવે, પ્રહલાદ નગર, સેટેલાઈટ વિસ્તારમાં ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસી રહયો છે

(9:11 AM IST)