<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટની ભાગોળે લોધીકા પંથકમાં સાંજે છ વાગ્યે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે સાંજે છ વાગ્યે રાજકોટની ભાગોળે લોધીકા પંથકમાં આવેલ પાંભર ઈટાળા, વાજડી વડ ઉપરાંત ખાંભા, તરવડા, માખાવડ, રાવકિ સહિતના આસપાસના ગામોમાં છેલ્લી એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. રાજકોટમાં પણ વાદળાઓ ઘેરાયા છે. બિલકુલ શાંત વાતાવરણમાં એકધારો જોરદાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. (બી એમ ગોસાઈ ખીરસરા)

(9:11 AM IST)