<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટ અગ્નિકાંડના આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને સત્ય સાંઈ હોસ્પિટલ રોડ આશાપુરા નિવાસ ખાતે રહેતા ૬૧ વર્ષના અશોકસિંહ જગદીશસિંહ જાડેજા આજે રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે..

(9:11 AM IST)