News of Friday, 14th June 2024
સુરતમાં સવારના પહોરમાં સારો એવો વરસાદ પડ્યો : સુરતના વરાછા વિસ્તારમાં લક્ષ્મણ નગર અને આજુબાજુના વિસ્તારોમાં આજે સવારે સારો એવો વરસાદ પડવા સાથે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.. (અકિલાના સ્રોતા ધર્મેશ મકાણી સુરત)

(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
