News of Friday, 14th June 2024
ભારતમાં ૧૪ ટકા નોકરિયાતો જ ખુશ છેઃ ૮૬ ટકા સ્ટ્રગલ અથવા સહન કરે છે : તાજેતરમાં અમેરિકન એનલિટિક કંપનીએ બહાર પાડેલા ધ ગેલપ ૨૦૨૪ના સ્ટેટ એફ ધ ગ્લોબલ વર્કપ્લેસ રિપોર્ટમાં વિશ્વભરમાં કામ કરતા નોકરિયાતોની મેન્ટલ હેલ્થ અને વેલબીઇંગનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતીય વર્કપ્લેસની હાલત ખરેખર ચિંતાજનક જોવા મળી હતી. માત્ર ૧૪ ટકા કર્મચારીઓએ જ પોતે કામના સ્થળે ખુશ અને સફળતાથી ખીલી રહ્યા હોવાનું કહ્યું હતું. ૮૬ ટકા કર્મચારીઓએ પોતે નોકરીમાં સ્ટ્રગલ અથવા તો સફર કરી રહ્યા હોવાનું કહ્યું હતું.

(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
