News of Friday, 14th June 2024
ઓમાનનું માત્ર ૪૭ રનમાં ફીંડલુઃ ઇગ્લેન્ડે માત્ર ૧૯ બોલમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો ટી-ર૦ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજના ર૮માં મેચમાં ઓમાને પ્રથમ દાવ લેતા ૧૩.ર ઓવરમાં માત્ર ૪૭ રનમાં ઓલ આઉટ થયું હતું. રશીદે ૪, આર્ચર અને માર્ક વુડએ ૩-૩ વિકેટ લીધી હતી. ઓમાનના ૯ બેટરો ડબલ ફીગરે પણ પહોંચી શકયા ન હતા. જવાબમાં ઇંગ્લેન્ડે ૩.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી પ૦ રન બનાવી લીધા હતાં. કેપ્ટન બટલરે માત્ર ૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ર૪ રને નોટઆઉટ રહ્યો હતો.

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
