<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

અજીત પવારના પત્‍નિ સુનેત્રા પવાર બનશે મોદી સરકારમાં મંત્રી? : થોડા દિવસો પહેલા કેન્‍દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈએ શપથ ગ્રહણ કર્યા ત્‍યારે અજીત પવારના એનસીટી જૂથને એક પણ મંત્રીપદ નહોતુ મળ્‍યુ હવે જયારે અજીત પવારના પત્‍નિ સુનેત્રા પવારે આવનારા દિવસોમાં મહારાષ્‍ટ્રમાં યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે અને બનતા સુધી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી પૂરેપૂરી શકયતા છે ત્‍યારે આવનારા દિવસોમાં સુનેત્રા પવારની મોદી સરકારમાં મંત્રી તરીકે એન્‍ટ્રી થાય તો નવાઈ નહિં.

(12:37 PM IST)