<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન કોચી પહોંચ્યું છે. કુવૈતમાં આગમાં મૃત્યુ પામેલા સૌથી વધુ 23 લોકો કેરળના હતા.

(1:07 PM IST)