<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

આહવા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો:ગલકુંડના ડુંગર વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો: ભારે વરસાદના કારણે ખાપરી નદી ગાંડીતૂર :નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યુ

(1:25 PM IST)