News of Friday, 14th June 2024
કોલકતાના મોલમાં ભીષણ આગ : લોકોને બહાર કઢાઈ રહ્યા છે : આગ નિયંત્રણમાં : આજે બપોરે ૧૨.૧૫ વાગ્યે દક્ષિણ કોલકતામાં આવેલ મોલના ૩જા માળે ભીષણ આગ લાગેલ છે. અનેક ફાયર ફાઈટર દોડી આવેલ. સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. પરંતુ અત્યારે વિશેષ કંઈ કહી ન શકાય તેમ જાણકારો કહે છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
