<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટનું વાતાવરણ પલ્‍ટી ગયુ : નિર્મલા રોડ સહિતના વિસ્‍તારોમાં વરસાદી છાંટા શરૂ : વાદળાઓ ખૂબ ઘેરાયા છે : પવન પણ છે : વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ : રાજકોટમાં વરસાદ શરૂ : અત્‍યારે ૩II વાગ્‍યે રાજકોટના સદર બજાર, મોટી ટાંકી સહિતના વિસ્‍તારમાં વરસાદ શરૂ થયો છે

(3:34 PM IST)