News of Friday, 14th June 2024
બે ગંભીર અકસ્માતોમાં ૧૦ના મૃત્યુઃ રપ ઘવાયા : આજે બે અલગ-અલગ રાજયોમાં અકસ્માતની ઘટનામાં કુલ ૧૦ લોકોના મોત થયા છે જયારે રપથી વધુ લોક ઇજાગરસ્ત થયા છે. : આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં લાકડાી ભરીને લઇ જઇ રહેલા ટ્રેકટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટકકર થ હતી. આ ભયાનક અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજયા હતા. ટ્રકમાં કુલ ૧૦ લોકો સવાર હતા. : અન્ય એક ઘટના મધ્ય પ્રદેશમાં બની, જેમાં દાતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રધ્ધાળુઓ ભરેલી ટ્રેકટર પલટી મારી ગઇ હતી અને ચાર લોકોના મોત થયા હતા. જયારે ૧૯ ઇજાગ્રસ્ત થયા હતા.

(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
