<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટની ભાગોળે લોધિકા તાલુકાના ગામડાઓમાં સતત બીજા દિવસે સાંજે વરસાદ: રાજકોટ ઉપર સાંજે ૫.૪૫ વાગે ભારે વાદળાઓ સાથે છાંટા પડી રહ્યા છે : રાજકોટની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના ખીરસરા, રણમલજી, મેટોડા, પાંભર ઇટાળા, વાજડી વડ અને મેટોડા જીઆઇડીસી સહિતના ગામોમાં આજે પણ સાંજે ૫ વાગ્યા પછી વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટ ઉપર પોણા છ વાગ્યે જોરદાર વરસાદ ઘેરાયો છે. (બી એમ ગોસાઈ ખીરસરા અકિલા)

(5:58 PM IST)