News of Friday, 14th June 2024
કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને મોટી રાહત, હાઈકોર્ટે જાતીય સતામણી કેસમાં ધરપકડ પર રોક લગાવી : કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત આપતા POCSO કેસમાં તેમની વિરુદ્ધ જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટ પર રોક લગાવી દીધી છે. આ સાથે આ કેસમાં CID દ્વારા તેની ધરપકડ પર પણ રોક લગાવવામાં આવી છે.

(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
