<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ધોધમાર વરસાદના પગલે રાજકોટ નજીક આવેલ લોધીકા પંથકની નદી અને વોંકળામાં પુર આવ્યા:રાજકોટની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદને પગલે ધુળીયા દોમડા નદીમાં પુર આવ્યા છે અને રસ્તા ઉપરથી પાણી વહી ગયા, જ્યારે પાંભર ઇટાળામાં વોંકળા બે-કાંઠે વહી રહ્યા છે. (બી એમ ગોસાઈ ખીરસરા અકિલા)

(6:32 PM IST)