News of Friday, 14th June 2024
જોરદાર વરસાદના પગલે રાજકોટ પંથકમાં બળદ ઉપર વૃક્ષ તૂટી પડ્યું: રાજકોટ - લોધીકા: આજે સાંજે ભારે વરસાદમાં ધુળીયા દોમડા ગામના ખેડૂત મોહનસિંહ જાડેજાની વાડીએ બાંધેલ બળદ ઉપર પીપળનું તોતીંગ વૃક્ષ તૂટી પડતા ઇજાગ્રસ્ત બળદની બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.. બી એમ ગોસાઈ ખીરસરા..

(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
