<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટ ટીઆરપી કાંડના આરોપી અશોકસિંહ જાડેજાના 5 દિવસના રિમાન્ડ મંજુર: પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી:રાજકોટ ટીઆરપી કાંડના આરોપી અશોકસિંહ જાડેજાના 5 દિવસના રિમાન્ડ મંજુર: પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આ અગાઉ કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા આજે કોર્ટેમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના 12મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(7:54 PM IST)