News of Friday, 14th June 2024
રાજસ્થાન સરકારની મોટી જાહેરાત, મહિલા શિક્ષકોને મળશે 50% અનામત :ભજનલાલ સરકારે પંચાયતી રાજ કાયદામાં સુધારાને મંજૂરી આપી , રાજસ્થાનની ભજનલાલ સરકારે મોટી જાહેરાત કરી છે. ત્રીજા ધોરણની મહિલા શિક્ષકોને 50% અનામત આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ભજનલાલ સરકારે પંચાયતી રાજ કાયદામાં સુધારાને મંજૂરી આપી દીધી છે. અગાઉ 30% અનામત મળતું હતું, જે હવે વધારીને 50% કરવામાં આવ્યું છે.

(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
