News of Friday, 14th June 2024
AAP ધારાસભ્ય રાજકુમાર આનંદ અયોગ્ય જાહેર, BSP તરફથી ચૂંટણી લડ્યા હતા : રાજકુમાર આનંદ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં, BSP તરફથી નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ પહેલા ધારાસભ્ય રાજ કુમાર આનંદ કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રાજકુમાર આનંદને 10 જૂને જવાબ દાખલ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને 11 જૂને હાજર થવા પણ કહેવામાં આવ્યું હતું.

(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
