તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
હવે સીધું જ તમારા ફોનમાં કોલ કરનારનું નામ આવી જશે: ૧૫ જુલાઈથી અમલ : ૧૫ જુલાઈથી ટ્રુ કોલર ની જરૂર નહીં પડે: ફોનની ઘંટડી વાગતા નંબર સાથે આપમેળે કોલ કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી દેશે. કંપનીઓ દ્વારા મુંબઈ હરિયાણામાં ટ્રાયલ શરૂ. સંભવતઃ ૧૫ જુલાઈથી સમગ્ર દેશમાં પ્રારંભ

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
