તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી નામની બાળકી અંતે જીંદગી હારી ગઈ : સૌરાષ્ટ્રમાં અમરેલીના સુરગપુરા ગામમાં ગઈ કાલે ૪૦ થી ૫૦ ફુટ ઉંડા બોરવેલ બાળકી પડી ગઈ હતી. બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી નામની બાળકી અંતે જીંદગી હારી ગઈ. ૧૭ કલાક સુધી રેસ્ક્યું ઓપરેશન ચાલ્યું હતું.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
