તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
તાજ હોટેલ છે વિશ્વની સૌથી સ્ટ્રોન્ગેસ્ટ હોટેલ બ્રેન્ડ : વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર બ્રૅન્ડ વૅલ્યુએશન ઍન્ડ સ્ટ્રૅટેજી કન્સલ્ટન્સી કંપની બ્રૅન્ડ ફાઇનૅન્સે ૨૦૨૪ની ટૉપ ૫૦ હોટેલ્સની યાદીમાં તાજ હોટેલ્સ વિશ્વની સૌથી સ્ટ્રૉન્ગેસ્ટ હોટેલ બ્રૅન્ડ તરીકે ફરી પ્રસ્થાપિત થઈ છે. આ ઉપરાંત તાજ હોટેલ્સ વિશ્વની સેકન્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હોટેલ પણ બની છે. સૌથી ઝડપી ગ્રોથ શેરૅટન્સની ફોર પૉઇન્ટ્સ હોટેલનો નોંધાયો છે. તાજની બ્રૅન્ડ-વૅલ્યુ વધીને ૪૫૫૩ કરોડ રૂપિયાની થઈ છે. જ્યારે વિશ્વની મોસ્ટ વૅલ્યુએબલ હોટેલ બ્રૅન્ડ તરીકે હિલ્ટન છેલ્લાં ૮ વર્ષથી છવાયેલી રહી છે અને સતત નવમા વર્ષે પણ એ દબદબો એણે જાળવી રાખ્યો છે.

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
