તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ : બપોર બાદ સમી સાંજે ભારે બપોરે વચ્ચે વરસાદનું આગમન : ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ,જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
