તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
અત્યારની મુખ્ય હેડલાઇન્સ : * ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. : * ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. : * G-7 રાષ્ટ્રોએ ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર જેવા ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્થન આપવાનું વચન આપ્યું છે. : * મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ શરૂ થઈ : વાઇલ્ડલાઇફ ફિલ્મ નિર્માતા સુબિયા નલ્લામુથુને વી. શાંતારામ, લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. : * ભારતના ઉત્તરીય ભાગો હિટવેવ થી ગંભીર હિટવેવની સ્થિતિ હેઠળ છે : પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાને 127 વર્ષનો રેકોર્ડ તોડ્યો.

(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
