News of Sunday, 16th June 2024
રાજકોટની સરકારી હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી, અનેક કાર સવાર લોકો સિવિલ હોસ્પિટલ પર આવી પાઇપ અને ધોકા સાથે એક બીજા પર તૂટી પડયા હતા, 6 લોકો ઈજાગ્રસ્ત, માલિયાસણ પાસે ગૌચરની જમીન ખનન મામલે થઇ હતી માથાકૂટ, સિવિલ હોસ્પિટલ પર પોલીસ કાફલો તૈનાત કરાયો.

(9:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
