<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

આગાહી થઈ પણ વરસાદ આવ્યો નહીં: દિલ્હીમાં ઊલટાનું ત્રણ દિવસ માટે ભારે ગરમીનો ફોરેન જેલર્સ જાહેર થયું: શનિવારે ૪૦ ડિગ્રી ગરમી રહી : હવામાન ખાતાના તમામ દાવા ખોટા પડ્યા, દિલ્હીમાં વરસાદ નથી, ૩ દિવસ સુધી ભારે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું. : દિલ્હીના લોકોને વરસાદની મજા માણવાની તક મળી નથી. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. : જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. : અધૂરામાં પૂરું દિલ્હીમાં પાણીની અછતથી લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.

(9:36 AM IST)